એક ઘનની ઘનતાના માપનમાં દળ અને લંબાઈ અનુક્રમે $(10.00 \pm 0.10)\,\,kg\,$ અને $(0.10 \pm 0.01)\,\,m\,$ છે. તો તેની ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $0.10\,\,kg/m^3$

  • B

    $0.31\,\,kg/m^3$

  • C

    $0.07\,\,kg/m^3$

  • D

    એક પણ નહીં

Similar Questions

કોઈ ભૌતિક રાશિ $p$ ને $p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}$ થી દર્શાવેલ છે. જો $a, b, c$ અને $d$ ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $2\% , 1\%, 3\%$ અને $5\%$ હોય, તો $P$ માં રહેલી સાપેક્ષ ત્રુટિ  ........... $\%$ હશે.

  • [JEE MAIN 2017]

એક ચોસલા ની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈ ના માપન પરથી મેળવવામાં આવે છે.જો તેના દળ અને લંબાઈ ના માપન માં રહેલી મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય , તો ઘનતા માં રહેલી મહત્તમ ત્રુટિ   ........ $\%$ થશે.

  • [AIIMS 2013]

જો $Z=\frac{A^{4} B^{1 / 3}}{ C D^{3 / 2}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ શોધો.

કોઇ એક પદાર્થના વેગના માપનમાં આવતી ઘન ત્રુટિ $50\%$  હોય તો તેની ગતિઊર્જાના માપનમાં કેટલા ................ $\%$ ત્રુટિ આવે?

સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $T =2 \pi \sqrt{\frac{ L }{ g }}$ છે. $1\,mm$ જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ $L$ નું મૂલ્ય $1.0\, m$ અને એક દોલન માટે $0.01$ સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય $1.95$ સેકન્ડ છે. $g$ માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... $\%$ હશે.

  • [JEE MAIN 2021]